કૃષ્ણ તે યોગેશ્વર છે..તે બે રીતે આપણ ને મદદ રૂપ થાય છે...સર્ચલાઈટ બની ને આપણાં જીવન માર્ગ પર અજવાળું પાથરે છે અને દીવાદાંડી બની ને દૂર રહ્યા રહ્યા પ્રત્યેક ક્ષણે આપણી જીવનનૌકા ને ખડક સાથે અથડાતી રોકે છે...જીવન ના હરેક પડાવ પર સાથ આપે છે મારો વહાલો હરિ...