કોઇ એ આપણોને પ્રાણ બનાવ્યા
તા એનો બદલો શુ આપ્યો
તમે????
કોઈ એ તમને સવૅ નાતાથી પ્રથમ
તારાથી તાર જોડયો તો એનો
બદલો શુ આપ્યો તમે????
કોઈ તમને જ જોઈ ને જીવતુ હતુ
એનો બદલો શૂ આપ્યો તમે...???
તુ કહે તો દિ ને તુ કહે તો રાત
એજ સમજતાતા એનો બદલો શુ
આપ્યો તમે.... યા😭😭😭😭😭😭😭😭દ