વરસાદ મા તો હું ભીંજાવું છું ,
ને તરબોળ થાવ છું,
તારી યાદો એ નવડાવે ,
તો મજા આવે ...,
ભીની લટો તો નીતરતી જ હોય છે,
તું એને સવારે તો મજા આવે ,
મોસમ તો મસ્તાની જ છે વરસાદની,
તુ ફોરમને મ હે કા વે ...,
તો મજા આવે....

Gujarati Shayri by Mrs Farida Desar : 111816296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now