વાતો ને વિસામો મળે,
એવું આપણી મુલાકાત માં કેમનું બને..!

મૌન માં પણ શબ્દો અવિરત વહે,
જ્યારે તું હોય મારી કને..!

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111816287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now