નારાજગી બધી ક્યાંક ગાયબ જ થી જાય છે....
જયારે તમે સામે જોઈ ને સ્મિત કરી જાવ છો...
પ્રેમની તો ખાસ ખબર નથી પડતી અમને....
આ તમે મળો છો ને વસંત ખીલી જાય છે...

-Tru...

Hindi Whatsapp-Status by Tru... : 111816229
Ash 4 year ago

Wah વાહ વાહ સુ વાત છે દોસ્ત 👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now