क्रोधो वैवस्वतो राजा,
तृष्णा वैतरणी नदी ।
विद्या कामदुधा धेनुः,
संतोषो नन्दनं वनम् ॥
(चाणक्य नीति,८.१४)॥
ભાવાર્થ -- ક્રોધ સાક્ષાત યમદેવ છે. તૃષ્ણા નરકલોકમાં લઇ જનારી વૈતરણી (નદી) છે. જ્ઞાન કામધેનુ (બધી ઇચ્છાઓ પૂરી કરનારી ગાય) છે અને સંતોષ નંદનવન (ઇશ્વરનો બગીચો) છે.
(ચાણક્ય નીતિ, ૮.૧૪)
🙏 શુભ શનિવાર! 🙏