હેજ,હુંભ ને હિયારી,
ઇ જ પાંજી ડીયારી...
મિણી કચ્છી ભેણેં ને ભાવરેં કે,
નયેં વરેંજી લખ લખ વધાઇયું...

Gujarati Blog by Kamlesh : 111815903
Kamlesh 4 year ago

ધન્યવાદ કાજલજી 🙏🙏🙏

Sonalpatadia darpan 4 year ago

એ અષાડી બીજનાં રામ રામ મહાદેવને..

Falguni Dost 4 year ago

😀😀👍🏻

Kamlesh 4 year ago

🙏🙏🙏🙏

Devesh Sony 4 year ago

નવા વર્ષની શુભકામના... 🙏🎶

Kamlesh 4 year ago

હા તો હવે અષાઢ બેઠો એટલે ધોધમાર વરસસે...ધ્યાન રાખજો પૂરમાં તણાઇ ન જતા...

Falguni Dost 4 year ago

માવઠાથી ખેતી નો પાક ન બને..😜😀😀

Shefali 4 year ago

નવા વર્ષની શુભેચ્છા 🙏🏼

Kamlesh 4 year ago

હા હા... હમણા થોડા સમય પહેલા માવઠું આવ્યું તો હતું... કદાચ.....

Falguni Dost 4 year ago

હુ પણ બરાબર... પણ આપ તરફથી પેલો ભોગ મળતો એ કેમ બંધ છે?😀😀

Kamlesh 4 year ago

આપ કહો... કેમ છો???

Kamlesh 4 year ago

હોવ... એકદમ મસ્ત... મહાદેવની કૃપાથી...🙏

Falguni Dost 4 year ago

નવ વષઁ મુબારક🙏🏻.. બધુ ઠીકને ભાઇ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now