તેને તો બસ એવી વ્યક્તિ જોઈએ છે જેને તે ખુલ્લા દિલે બધી વાત કરી શકે અને જો એ તમારા પર વિશ્વાસ કરે ત્યારે તમારી તેના પ્રત્યેની જવાબદારી વધી જાય છે.
- પાયલ ચાવડા પાલોદરા

Gujarati Thought by Payal Chavda Palodara : 111813875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now