પ્રેમની કળી એક પથ્થર માં હજુ તો ખીલી જ હતી,
ત્યાં જ વાયરે ઉ ડાવીને એને કરમાવી નાખી....,
સપનું હતું એક કે એની સાથે ખૂબ જ વાતો કરું,
એને હૈયે ભરૂ,
પણ અફસોસ એણે તો લાગણીઓને ફગાવી નાખી..

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now