વિશેષ નથી કશી જ માગણી,
મને આપો ઉ છી ની તમા રી લાગણી,
પતઝડ પર ફૂલો ખીલ્યા છે,
બની ને આવી છે બહાર ફાગણી,
સુર છોડી દો પ્રેમથી તમે,
હું બનીશ રાગીની,
નહીં માંગુ વિશેષ કશું જ પ્રિય,
ફોરમને આપી દો ઉ છી ની લાગણી....

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111813352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now