પોતાની જિંદગી જીવવાનું ભૂલી જઈ પોતાના પ્રિય પાત્ર માટે જીવે ત્યારે એ ભાવ હોય છે કે એને માટે હું જીવું છું.કેમકે સંકટ સમયે એ કામ લાગે,મારી મદદે રહે.પરંતુ એ ભૂલી જાય તો સમજવું કે મદદ કરનારની હવે કિંમત રહી નથી.
આવા અગમચેતી વિનાના ભયસ્થાનની નીચે ક્યારેય ના રહો.
-वात्सल्य