કોઈ ને આપણા થી દૂર કરી પછી એના થી દૂર રેહવું એમાં કઈ મોટી વાત નથી..

મજા તો ત્યારે આવે જ્યારે એ વ્યક્તિ આપણી નજર સામે હોય તેમ છતાં આપણને નજર જ ના આવે...
-Heer Jani

Gujarati Thought by Heer Jani : 111812950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now