સાત ફેરા ફરીને કોઈ બી જિંદગી નિભાવે,
ખરું તો ત્યારે કેવાય જ્યારે વગર ફેરે તમારી જિંદગી કોઈ ને નામ થઈ જાય.
પામવું તે પ્રેમ નથી પણ પામ્યા વગર કોઈ ને મનોમન પામી લેવું તે પ્રેમ છે.
કોઈની યાદમાં લખવું જરૂરી નથી પણ, હાથમાં પકડો કલમ ને આપો આપ એના વિશે લખાવા માડે છે..એ પ્રેમ છે✨સ્વરા