મુસીબત ના સમયે ફોન કરજે વાલા
સિંહ ના ટોળા ને પણ પાણી ના પીવડાવું તો કહેજે...

એવુ કહેતા ને આજે ફોન કર્યો તો એની પત્ની એ ઉપાડ્યો
ને કીધું કે
એ હમણાં વાસણ ઘસે છે નવરા થશે એટલે ફોન કરવા કહું
😜😜😜

Gujarati Funny by Ash : 111812924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now