જો મળે ફુરસદ તો ઘડીક યાદ કરી લેજે,
જો આવે યાદ તો ઘડીક સાદ કરી લેજે,
જો આપે સાદ તો ઘડીક વાત કરી લેજે,
દોસ્ત મુશ્કેલથી મળે છે ખરી દોસ્તી તો દોસ્તી સંગાથે જિંદગી જીવી લેજે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111812745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now