લજામણી સમો જ સ્ત્રી નો સ્વભાવ સરખો
જરા જ કહેતા હરખાતી તે, ઘડીક વાર મા તે મુરજાતી પણ
વાત માજ હસી પણ પડતી, જરાજ પીડા મા
રડી પણ પડતી, છતા પણ જિમ્મેદારી થી અે કદા પણ
પાછળ નજ હઠતી
લજામણી સમો જ સ્ત્રી નો સ્વભાવ સરખો
જરા જ કહેતા હરખાતી તે, ઘડીક વાર મા તે મુરજાતી પણ
હઠ પણ અે પોતાનાઆો થીજ કરતી ના પુરી થતા રીસામણા પણ કરતી પણ છતા પણ સમજદારી બતાવી બીજા ને સમજવાની જ આ કોશીશ કરતી
લજામણી સમો જ સ્ત્રી નો સ્વભાવ સરખો
જરા જ કહેતા હરખાતી તે, ઘડીક વાર મા તે મુરજાતી પણ
દુઃખ પોતે રાખે માતા પિતા ના માત્ર સુખ માટે
ઘર બદલવા છતા અેમના રંગમા જ આ ખુશીયો શોધે, અેટલે તો કહેવાય છે કે સ્ત્રી તો નારી, શક્તિ ને મહાન
લજામણી સમો જ સ્ત્રી નો સ્વભાવ સરખો
જરા જ કહેતા હરખાતી તે, ઘડીક વાર મા તે મુરજાતી પણ
Bhagvati Jumani.. 😍