દિલ થી દિલ ના તાર જોડું છું ,
દુનિયાના વહેવાર જોડું છું..,
મન થી મનની વાત કરીને,
લાગણીઓને ફોરમ વખોડું છું ...!❤

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111811531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now