good 🌄🌅 morning ☕☕
સમય ની કિંમત જાણવી હોય તો "છાંપાને" પુછી જોવો, જે છાપું સવારે ચાર રુપિયા મા મળે છે તે સાંજ થતા થતા ચાર રુપિયા કિલો ના ભાવે વેચાય છે, શબ્દો થોડા છે પણ મતલબ મોટો છે.!

Gujarati Good Morning by Ash : 111811076
Ash 4 year ago

ન્યૂઝ પેપર માં જોબ કરો છે !

man patel 4 year ago

I know....my job in newspaper

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now