*સમય પારા સમાન છે સરકી જાય છે પકડાતો નથી, સમય ન જાણે કેટ કેટલું આપી જાય છે, સમય ક્યારેય બાંધ્યો બંધાતો નથી, સમયને કળી શકાતો નથી કે ક્યારે કેવા વળાંક લે છે. માત્ર અનન્ય પ્રેમની યાદોં એવી છે જેને ફોટોગ્રાફ કે ઓટોગ્રાફની જરૂર નથી.

-titli_thoughts

Gujarati Shayri by titli_thoughts : 111810484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now