Gujarati Quote in Motivational by Mrs Farida Desar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે સપના ની ઈમારત ચણવી છે ,

એમાં પ્રેમ ની દુનિયા વસાવ વી છે,

ફર્નિચર બનાવવું છે એમાં કાવ્ય કવિતા નું ,

અને ગઝલના રંગ પુરવા છે..!

સિમેન્ટ ની બિલ્ડીંગ બનાવે બધા,

હું પ્રેમ નો મહેલ રહી શકું છું ,

મને ગાડી બંગલા નો જોઈએ ,
ફોરમ
જો મળે આટલું તો ,
હું વગર પાંખે પણ ઉડી શકું છું....!

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111810366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now