આશાઓની ઊડાન ભરીને
સૂરજ આભે અજવાસે
સંધ્યા ટાણે પછેડી ઓઢીને
શમણાંઓને આવકારે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111810355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now