શું માંગુ ? તું મળ્યો મને
માંગ્યા વગર જ બધું
મળી ગયું છે.
આવતા જનમે પણ
તારો સાથ મળે
મળે તો એવા આશિષ મળે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111809684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now