દોસ્ત પુછ ક્યારે કવીતા બને..??
હૃદયની વાતો શબ્દ બની છપાય,
ત્યારે કવિતા બને ...!
અશક્ જ્યારે રક્ત બની રેલા ય,
ત્યારે કવિતા બને....!
કોઈની યાદો હૈયે ઉભરાય,
ત્યારે કવિતા બને...!
લોહી જ્યારે શાહી બની જાય,
ત્યારે કવિતા બને...!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809283
Mrs Farida Desar 4 year ago

ખુબ આભાર આપનો

man patel 4 year ago

વાહ...વાહ... બહું સરસ લખ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now