સુ-લક્ષણ

એકબીજા ની દરકાર,
એકબીજા પર અધિકાર,
નાનીમોટી તકરાર; છતાં
ખુશી-ગમમાં સહકાર.
ના કરો ભલે એકરાર,
છતો થાય અહીં પ્યાર.
--વર્ષા શાહ

Gujarati Romance by Varsha Shah : 111809239
Raj King Bhalala 4 year ago

Nice line Hello friend can you see my video on youtube https://youtu.be/RVue7E1yWhQ Please madam see and subscribe my channal

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now