ભગવાન એ બહુ મોટી ભૂલ કરી દીધી..😒
મને બનાવવામાં
હ્દય ❤️બહુ કમજોર આપી દીધું...😪
હોંઠો પર તો ખૂબ મુસ્કાન આપી...😊
પણ
આંખો ની પાછળ અવિરત વહેતું,
ઝરણું આપી દીધું....😣
*અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111808690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now