ખળખળ ખળખળ વહેતી એ નદી
જ્યારે પથ્થર પર પછડાતી હશે 😒
દર્દ તો એને પણ ઘણું થતું હશે 😟
દરેક એ એની સુંદરતા તો માણી હશે..
પણ એની વેદના તો‌
કોઈક એ જ જાણી હશે...😪

એ પણ ક્યાં કંઈ બોલતી હશે 🤔
તો પણ સંભળાતું તો ઘણું હશે....
અનુરાગ બાસુ 🙏

Gujarati Blog by Anurag Basu : 111808544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now