Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ મોટું છે એટલે દિલની વાત દિલમાં રાખું છું,
દિલની વાતમાં સાચું બોલું છે એટલે એકલો રહી જાવું છે...

આફત તો ત્યારે આવશે જ્યારે દિલની વાત મગજમાં રાખીશ,
હસતાં રહીને બધું સહી લઉને દિમાગને કાબુમાં રાખીશ...

તારી અને મારી દિલની વાત અધુરી રહી ગઈ,
તારી અને મારી મળવાની ઈચ્છાઓ અધુરી રહી ગઈ

ક્યાં સુધી દુર કરીશ મારી દિલની વાત અને મારી યાદોથી,
હંમશા તું તો સાથે રહીશ મારી વાતોમાં ને મારી યાદોમાં..

હું દરેક રાહમાં છોડીને જઈશ દિલની વાત અને મારા શબ્દોની મુલાકાતો,
હું તો હંમેશા તારી રાહ જોઈશ મારા જીવનના અંતિમ સમય સુધી....

તારી આ ઉપરછલ્લી દિલની વાત હવે મને ગમતી નથી,
તારી બેમનથી કરેલી દિલની વાત મને સમજાતી નથી...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111808341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now