અસ્મિતા સાચવતાં નારી , આજે પોતાના લોકોમાં શૂન્ય બની રહી.
બિચારી,બાપડી બની રહેતી નારી, લોકોમાં શૂન્ય બની રહી.
આજની નારી સવાલ કર્યા વિના, ચૂપચાપ શૂન્ય બની રહી.
ઊઠતા સવાલ સામે કોઈ જવાબ આપ્યા વિના, શૂન્ય બની રહી.
અસ્મિતા નારીનું મોઘું ઘરેણું છતાં, શૂન્ય બની રહી ગઈ.
-Bhanuben Prajapati