સત્ય

સત્યની વાતો કરવી બધાને ગમે છે .પણ સત્ય સાથે જીવવું ખૂબ અઘરું છે.સત્ય સાથે ચાલ્યાં જતાં માનવ ક્યારેક એકલો પડી જાય છે.આખરે સત્ય સાથે ચાલતા જીંદગી જીવવાનું સરળ બની જાય છે.

-Bhanuben Prajapati

Gujarati Motivational by Bhanuben Prajapati : 111807306

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now