દિલના દર્દની દવા હજી કોઈ શોધાઈ નથી.
પોતાના લોકોથી મળેલ ઘા રૂઝાતા નથી.
મહેનત વગરની ભેગી કરેલી સંપત્તિ ટકતી નથી.
લોહીના તૂટેલ સંબંધ દિલથી ક્યારે તૂટતાં નથી.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111807304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now