😜🤪😜🤪😜🤪😜🤪😜🤪
*અત્યાધુનિક તારણ.!!*
૧: જેનો ડી.પી. સ્થિર હોય છે
*તેઓ શાંત સ્વભાવના હોય છે.*😞
૨: જેઓ પોતાનો ડી.પી. વારંવાર બદલે છે.....
*તેઓ ચંચળ સ્વભાવના હોય છે.*😉
૩: નાનું સ્ટેટસ રાખનારા
*સંતોષી સ્વભાવ ધરાવતા હોય છે.*😌
૪: કાયમ સ્ટેટસ બદલનારા
*શોખીન સ્વભાવના હોય છે.*🤓
૫:જેઓ સતત કાંઇ નું કાંઇ શેર કરતા હોય...
*તેઓ દિલદાર સ્વભાવના જોવા મળ્યા છે.*😍
૬: ક્યારેય કોઇને લાઇક નહી કરનારા.....
*ઘમંડી હોવા જોઇએ...!!!*😤
૭: દરરેક પોસ્ટ ઊપર પોતાની દિલથી પ્રતિક્રિયા આપનારા...
*હંમેશા બીજાની ભાવનાઓ નો આદર કરનારા હોય છે...*🤩
૮: મેસેજ ની ફેંકા ફેંક કરનાર...
*રાજકીય પ્રવૃતિ ના જોવા મળ્યા છે.*😎
૯: ફોટો કે પોસ્ટ જોતાવેંત ડાઉનલોડ કરી નાખનાર.....
*...અધીરા સ્વભાવના હોય છે...*😁
૧૦: જુની પોસ્ટ વારંવાર પોસ્ટ કરનારા...
*ઉદ્ધત સ્વભાવના હોય છે....!!!*🥳
૧૧: જરુરનો મેસેજ હોય તો વાંચી ને પણ જવાબ નહીં આપનાર ને....
*સંકુચિત માનસિકતાવાળા સમજવા...*🙃
૧૨: ક્યારેય કશું જ શેર ન કરનાર ને.....
*કંજુસ સમજવો....!!!*😉
૧૩:લાંબા મેસેજ ન વાંચનારા...
*આળસુ અથવા અતિવ્યસ્ત હોવા જોઇએ...!!!* 😛
૧૪: અલગ અલગ ઘણા બધા વોટ્સ એપ ગ્રુપ બનાવનારાઓ....
*અતિ મહત્વકાંક્ષી હોય છે...*😁
૧૫: કામ પુરતુ વોટ્સ એપ ચાલુ રાખનારા....
*જીવનમાં યશસ્વી થાય છે....*😃
૧૬: હંમેશા કંઇ ને કંઇ નવું જ પોસ્ટ કરનારા....
*CREATIVE નેચર ના હોય છે....😆*