દરિયો તો તૈયાર છે તને
પોતાની આગોશમાં સમાવવા 🤗
બસ
શરત એટલી જ છે, કે 🤔
તને ડૂબતા આવડવું જોઈએ.....🤨
*અનુરાગ બાસુ*

Gujarati Microfiction by Anurag Basu : 111806558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now