સપનું મારું સ્વર્ગ કેદારનાથ.
* જ્યાં ધરતી આકાશ ને મળે ત્યાં છે મારા કેદારનાથ.
* જ્યાં પર્વતો ની સજાવત, ફૂલો ની મહેક અને ઝરણાઓ જાણે મહાદેવ નો નાદ કરે , , ,
* હિમાલય થી ખળ ખળતી નદીઓ મહાદેવ ને ભેટવા દોડી આવે ત્યાં છે મારા કેદારનાથ , , ,
* જ્યાં બરફ ની શાદર પથરાય ને હવા વાદળાઓ તાણી લાવે અને સ્વર્ગની અનુંભૂતિ કરાવે , , ,
* જેના દર્શન માત્રથી મન તૃપ્ત,શાંતિ અપાર ને જીવ ને મુક્તિ મળે તે છે મારા કેદારનાથ , , ,
* વેહલી સવાર પડે જાણે સૂરજ દાદા પણ તેના દર્શન કરીને સાવર ની શરુઆત કરે , , ,
* દિવાસ માં શિયાળો , ઉનાળો , ચોમાસુ એમ ત્રણેય ઋુતુઓ નું આગમન થાય ત્યાં છે મારા કેદારનાથ,,,,,
-Writen by Bhola Prabhas.