જગત આખું સંભાવનાઓ નો દરિયો...
ને અમે મુસાફર માર્ગ વગરના ઓ પ્રભુ....
તમે આંગળી ચિંધો તો આગળ થોડા વધીએ...
બાકી જન્મો જન્મ ભટકીને અટકીએ...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111804711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now