બે આંખો હંમેશા સપના જોતી હોય છે, આ સુંદર સજાવેલા સપના જ્યારે વાસ્તવિકતાની એરણ પર પરિસ્થિતિના કારમા ઘા સામે હારી જઈ શ્વાસ ત્યાગે છે, ત્યારે જીવન દુર્ભર થાય છે. અરમાનોની હત્યા પછી નિરસ જિંદગીનો ભાર માત્ર વેંઢારવો જ બાકી રહે છે, જીવંતતા તો સપના અને અરમાનોની હત્યા સાથે જ મરી પરવારી હોય છે.
'ઊર્મિ'