સ્પર્શવો છે મારે ચાંદલિયાને
ગગન ગોખે હાથ લંબાવી
નિશા રેલાવે અંધારું પણ
મને મળી મમતાની સીડી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111802607

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now