સુખની વહેંચણી એ આપણી સંસ્કૃતિ છે. દરેક પળ હકારાત્મક અભિગમ રાખી પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી સુખ પ્રાપ્ત થાય છે.. જ્યારે વ્યક્તિ પોતે સુખી હોય તો તે સુખ વહેંચી શકે છે.
પારુલ દેસાઈ
27-4-2022

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111801747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now