ગાંધીનું સમર્થન હું ક્યારેય નહીં કરું. ઘણાં ઓછાં લોકો ગાંધીનું મૂળ રૂપ જાણે છે. છતાં પણ ભારતમાં ગાંધીનો અસલી ચહેરો ક્યારેય સામે આવવા જ નથી દીધો. હું ગાંધી ને ગાંધીજી પણ નહીં કહું. કારણ, આપણા ભારતના ચલણ પર એમની જે કિંમત છે ફોટા તરીકે એને એ હકદાર જ નથી..
"નાથુરામ ગોડસે", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!