" હા પ્રેમ છે "

કોઈ શબ્દોમાં રમવાં માંડે તો સમજો પ્રેમ છે,
કોઈ આંખોને ગમવાં માંડે તો સમજો પ્રેમ છે.

કોઈ શ્વાસોમાં ધમવાં માંડે તો સમજો પ્રેમ છે.
કોઈ રગોમાં ભમવા માંડે તો સમજો પ્રેમ છે.

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111800829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now