વારંવાર ગુસ્સો ગળી જાઉ છું,
આદત નથી કોઈનો ગુસ્સો કોઈક પર બેફામ કાઢવાની,
ગુસ્સામાં અભદ્ર વર્તન આદત નથી મારી,
એટલે જ નિરાશા વ્યાપી જાય છે અંદરથી.

-કાજલ પટેલ

Gujarati Thought by કાજલ પટેલ : 111800580
Narendra Parmar 5 year ago

સારી આદત છે તમારી 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now