સંજયભાઈ એના નાનાભાઈ ને ફોન કર્યો,'રાહુલ,weekend નો શું plane છે?સમય હોય તો બંને family મળીએ.,સામે થી રાહુલે કહ્યું,'સંજયભાઈ હમણાં બહુ કામ છે,weekend માં પણ નવરાશ નહિ મળે.next time રાખીએ....
સારું કહીને સંજયભાઈ એ ફોન મૂકી દીધો....
રવિવારે સંજય ભાઈ family સાથે ફિલ્મ જોવા ગયા. ત્યાં રાહુલને એના મિત્રોના પરિવાર સાથે જોયો.મીનાબેને તરતજ સંજયભાઈ ને કહ્યું,"તમે તો કહેતા હતા ને રાહુલભાઇ તો બહું busy છે."