હાથ મિલાવી વ્યથા સુણાવું
એક અલગ કહાની બતાવું
માનવીએ મારેલા ઝખમ દેખાડું કે
ઝખમ પર ઊગેલી કૂંપળ બતાવું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111800336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now