કાંટાની સંગતમાં પણ
ગુલાબ મુસ્કુરાય છે
માટે જ તો ગુલાબ
ફૂલોનો રાજા કહેવાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111800104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now