તારા નૈનની નમણી નજરથી, મારી આંખના દરિયામાં ટહેલ કરી લે,

ના આવે એ દરિયામાં કદી ભરતી એટલે જ ચલ તું પણ હવે પ્રેમની પહેલ કરી લે...

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111798682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now