મૃતક સ્વજનના આત્માને, જો ખરેખર પરમ શાંતી સાથે વૈકુંઠમાં વાસ કરાવવો હોય
જીવતા જીવ જો, જાણે અજાણે કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો
તેની હયાતીમાં, કે પછી એના છેલ્લા સમયમાં પણ
દિલથી માફી માંગી લેવી,
જો માફી માગવા મન માનતું ન હોય તો, કમને પણ માફી માંગી લેવી,
ને ખાસ, એમના મૃત્યુ બાદ,
ભૂલથી પણ, એમના વિશે ઘસાતું કે ખોટું ના બોલવું
નહીં તો,
બેસણામાં એમનો આત્મા જે મૂંઝવણ અનુભવે.....
તે આત્માની મૂંઝવણને ઉજાગર કરતી મારી આ કવિતા
જુઓ યુટયુબ પર
https://youtu.be/1wFpS3lrdSs