ગર્લફ્રેન્ડ
રિચાર્જ કરાવી દો અત્યારે
મારા ફોનમાં બેલેન્સ નથી
બોયફ્રેન્ડ
હાં કરાવી દઉં છું
જોવો બેલેન્સ આવ્યું કે નહીં ???
ગર્લફ્રેન્ડ
આવી ગયું છે
હવે સાંભળ તું ???
આજ પછી મારા મોબાઇલ પર ફોન ના કરતો
મારી સગાઈ થઈ ગઈ છે
બોયફ્રેન્ડ
તો પછી રિચાર્જ શું કામ કરાવ્યું મારી પાસે 😠😠😠
ગર્લફ્રેન્ડ
તને મારા લગ્નનું આમંત્રણ આપવા માટે 😀😀🤣🤣🤣
બોયફ્રેન્ડ
😠😠😠😠😂😂😂😂😂
નરેન્દ્ર પરમાર " તન્હા "