ડાળે ડાળે ઝૂલે છે
પારણાં
નિરખી નિરખી લઈ લઉ
ઓવારણાં
રાધાને શ્યામ લાગે છે
સોહામણાં
ગોકુળ ગામે મોકલ્યાં છે
વધામણાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111796849
shekhar kharadi Idriya 5 year ago

वाह..अति सुन्दर प्रस्तुति

Falguni Dost 5 year ago

wah... ✍🏻👌🏻👌🏻👌🏻

Ghanshyam Patel 5 year ago

Very well 👌👌

Shefali 5 year ago

ખૂબ સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now