સુણી પ્રીતનો નાદ પતંગિયું
પુષ્પ સંગ પ્રણય રેલાવે
ખીલી ખીલી ને પુષ્પ પણ
પતંગિયા પર અસબાબ વહાવે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111796655

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now