*ખબર છે કે*
*મારું કશું જ નથી*
*છતાં છોડવાનું ગજુ નથી*
*માટી* તણું *સગપણ* રાખવું,
*વાતમાં* થોડું *ગળપણ* રાખવું.
કરો *ટીકા* બીજાની તો,
ખુદની સામે *દર્પણ* રાખવું..!!!
💐શુભ સવાર💐

Gujarati Quotes by Parag Gandhi : 111794580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now