સરખામણીને ક્યારેય કોઈ અવકાશ જ નથી...
જ્યારે જીવનની કોઈ બે ક્ષણમાં પણ સમાનતા નથી...
બધું જ વ્યવસ્થિત છે,બરાબર જગ્યા એ ગોઠવાયેલું...
આપણે તો બસ માણવાનું જે આપણી સાથે જોડાયેલું...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111793721

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now